Saturday, 9 May 2020

ગઢડા મધ્ય - ૬

વચનામૃત ગઢડા મધ્ય - ૬
હૂંડી નું ચિતના સ્વભાવનું 

આ વચનામૃતમાં વિધિ નિષેધમાં વિશ્વાસ રાખવાની વાત કરવામાં આવી છે. તેનો આગ્રહ અને વિશ્વાસ રાખો.
ચિત્ત અરીસા જેવું છે તેનું અસ્તિત્વ નથી ફક્ત પ્રતિબિંબ આપે છે 
અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર
 sankalp siddhi તેની પણ ચર્ચા કરવામાં આવી ચિત્તનો સ્વભાવ ચિંતવન કરવાનો છે 
ચિત્તવૃત્તિ એક  હૈ...આ ગુણાતીતાનંદ સ્વામીની  ચર્ચા થઈ.
આ વાતની પણ ચર્ચા થઈ કે નરસા ઘાટ થાય તો ગ્લાની ન પામો, ચિત્તે અલગ છે અને તમે આત્મા તે પણ અલગ છે તેને સાક્ષીભાવે જુઓ
ચિત્તનો તેનો તિરસ્કાર કરો અને ગ્લાનિ ન પામો
હું આત્મા છું તેવી સમજણ રૂપી શાસ્ત્રથી વિજય બનો

 ટૂંકમાં વિધિ નિષેધ અને ચિત્તનો સ્વભાવ પર શ્રીજી મહારાજ આ વચનામૃતમાં વાત કરે છે.
 
પ્રોજેક્ટર પ્રભુ અન્વયે દરેક અઠવાડિયે એક સદ્ગુણોનો વિકાસ કરવો તેમાં આવતા અઠવાડિયેથી આહનીકમાં સુધારો કરવા માટેનો પ્રોજેક્ટ પૈકી

 અમોએ પ્રાતઃ પૂજા માનસી દરમિયાન વ્યવસ્થિત માનસી થાય એવું નક્કી કર્યું.
 
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ 
9 એપ્રિલ 2020

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...