પ્રોજેક્ટ પ્રભુ
પ્રોજેક્ટ પ્રભુ અન્વયે ઘણા વર્ષોથી પ્રભુદાસ પટેલ અને નરેન્દ્ર રાઠોડ
વચ્ચે સતત સંગોષ્ઠી થયા કરતી હતી. જેમાં
આજે અત્યાંતિક સુખના કેતા મોક્ષ માટે સુખના સાત સોપાન પ્રભુદાસ પટેલ તરફથી રજૂ
કરવામાં આવ્યા.
(૧) અભાવ અવગુણ ન લેવો અને ગુણ અને ઉપકાર ઉપર જ દૃષ્ટિ રાખવી અને ગુરુ તરફ
જ દૃષ્ટિ રાખવી.
(ર) ક્ષમા કરો,
ઉદાર બનો. દોષ માફ કરો,
માફી માગો હદયથી
(૩) વિચાર વાણી વર્તનમાં એકતા રાખો
(૪) મનથી નહીં પણ હૃદયની ભાવનાથી વિચારવું
(પ) તપાસ કરો હું કયાં ખોટો છું,
મારી કઇ ખોટ છે,
સામેવાળા કયા સાચા છે.
(૬) હ્રદયના શુધ્ધ ભાવ તથા નિઃસ્વાર્થ
એ બારવલુ સોનું છે. મોક્ષના ખપનો વિચાર રાખી અંતિમલક્ષ તરફ જોક રાખવો.
(૭) હું બીજા કોઇને બદલી શકતો નથી.,
મારે જ બદલાવવું પડે. આ એક સીમપલ, સોલીડ સુખ માટેનો રસ્તો છે.
અપેક્ષાઓ છોડો. અને જીવનને જીવંત બનાવો.
ઉપરોકત સાત સોપાન પૈકી આજે પ્રથમ સોપાન ઉપર ગોષ્ઠિ કરવામાં આવી.
અભાવ અવગુણ કેમ આવે છે ?
o મહિમા
નથી.
o જાગૃતિ
નથી
o દાસભાવ
નથી
o અનાદર
કરીએ છીએ
o બીજાને
નાના સમજીએ છીએ.
અભાવ અવગુણ ટાળવાનો ઉપાયઃ
o અંર્તદ્રષ્ટિ
– જાણપણું રાખો તો આગળ વધાય. જો માથાનો મુગટ કે ચૈતન્યમૂર્તિ સમજાય તો અભાવ અવગુણ ન આવે.
સ્વામીની વાતઃ ૨/૩૫ નિરંતર પાછું વાળીને
જોવું જે હું શુ;
કરવા આવ્યો છું,
અને હું શું કરી રહયો છું.
વચ. પ્ર. ૩૮ વણીકના નામનો વિચાર કરો
–
બીજાને બદલાવાની બદલે પોતાની જાતને બદલો. હવે વિગતવાર ચર્ચા કરવા કરવામાં આવી.
એક જો આવું બને તો સત્સંગમાં કેસર કેરી જેવું સુખ આવે - યોગીજી મહારાજ
અંતમાં
અંર્તદ્રષ્ટિ એટલે introspect આત્મનિરીક્ષણ
જાણપણું એટલે awareness જાગૃતિ
જો આ બે બાબતમાં સજાગ થવાય તો પ્રથમ ચરણમાં
આગળ વધી શકાય.
અસ્તુ,
જય સ્વામિનારાયણ
ગોષ્ઠીતારીખઃ ૩૦/૦૪/૨૦૨૦ ગુરુવાર