ગઢડા મધ્ય ૧૫
સ્વભાવને વિષે શત્રુપણું રાખ્યાનું
સ્વભાવને
વિષે શત્રુપણું રાખ્યાનું જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો
કામ-ક્રોધાદિક માંહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈરબુદ્ધિ થાય અને
તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં. એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને
શત્રુમાત્રને ટાળે.
શત્રુ
કોણ છે?
કેવા
લક્ષણે ખબર પડે કે એ શત્રુ છે ?
તેની
લાક્ષણિકતાઓ શું છે? અને
તેના
ઉપયો શું છે ?
આ બાબતે
ઝીણીચર્ચા કરી ગોષ્ઠી કરવામાં આવી અને પ્રોજેકટ પ્રભુ ઉપક્રમે આપણા જીવન અને જીવનશૈલીમાં
કેવા કેવાનાના નાના ફેરફારો કરવા તે અંગે કેટલીક ચર્ચા કરી.
સામાન્યતઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઇર્ષા, અહંકાર, આશા, તૃષ્ણા, અસુયા, જેવા શાબ્દીક માયાના ભાવો આપણા જીવનમાં રૂટિન થઇ ગયા છે પણ તે સ્વભાવ કે પંચવિષયરૂપે
મને કયાં બાધિત કરે છે ?
તેને
સુક્ષ્મરીતે સમજવા માટે કેટલોક વ્યાયામ કર્યો અને પ્રોજેકટ બનાવ્યો.
ખપનો
આભાસ/ભ્રમ છે તેને વાસ્તવિક બનાવો.
જો
અંદરથી મોક્ષનોખપ, જાગે તો મહિમા
આવશે અને તો જ દિવ્યભાવ નિર્દોષભાવ જેવા સદગુણો આવશે.
નરેન્દ્ર રાઠોડ
તારીખઃ ૨૮-૦૫-૨૦૨૦
અમદાવાદ
No comments:
Post a Comment