Wednesday, 29 April 2020

ગઢડા મધ્ય -૧


વચનામૃત ગોષ્ઠી

આજ તારીખ 27 એપ્રિલ 2020 સોમવારથી પરમ ભગવદીય શ્રી પ્રભુદાસ ભાઈ પટેલ, શ્રી નટવરભાઈ પટેલ, અને નરેન્દ્ર રાઠોડ દ્વારા કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનના સમયમાં સાંજે ચાર વાગે કોન્ફરન્સ ફોન કોલ દ્વારા વચનામૃત ગોષ્ઠીની આજથી શરૂઆત કરવામાં આવી.


ગઢડા મધ્ય -૧
મોહ ઉદય થયાનું
મોહ ની વ્યાખ્યાઃ મનમાં ભ્રાંતિ થવી.
મોહનના લક્ષણોઃ  વિવેક ન રહે -  શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી
મોહ ઉદય થયાનું કારણઃ  પંચવિષયમાં આશક્તિ
આશક્તિ ઘટાડવાનો ઉપાયઃ
        (૧)  આત્મનિષ્ઠા નીડરતા
        (ર) જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ની સમજ
        (૩) ભગવાનના મહિમાનો વિચાર
જીવ, જગત અને જગદીશનું જ્ઞાન મેળવવું જરૂરી છે.
ઉદાહરણઃ
કૂવાના કાંઠે નરમ દોરડી પણ પથ્થર પણ કાપો પાડી દે છે.
સારાંશઃ
  સર્વ શાસ્ત્રોનો સાર રહસ્ય રૂપે જણાવતા શ્રીજી મહારાજ જણાવે છે કેઃ ભગવાનના ભક્તએ સાધન દશામાંથી કહેતા વિષયની આશક્તિ મૂકીને,  સિદ્ધ તરફ જવું.  આ રહસ્યને હરિભક્ત દ્રઢ કરીને રાખજો એમ પણ જણાવેલ છે.


ગોષ્ઠીતારીખઃ ૨૭/૦૪/૨૦૨૦ સોમવાર

2 comments:

  1. જીવ, જગત અને જગદીશનું જ્ઞાન મેળવવું જરૂરી છે.

    ReplyDelete
    Replies
    1. Yes, Added thank you for your kind suggestion.

      Delete

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...