Monday, 25 May 2020

ગઢડા મધ્ય ૧૩ દિવસ-૩


ગઢડા મધ્ય ૧૩ દિવસ-૩
તેજનું


મોક્ષનેં દ્વાર સત્પુરુષ છે. અસ્તિત્વ તો છે પણ તેને કોઇક સાધન દ્વારા પ્રાગટય કરવામાં આવે તો તે દેખાય, સમજાય  જેમ લાકડામાં અગ્નિ સમાયેલ છે. સત્પ્પુરુષ સુષુપ્ત પ્રમાત્માને જગાડવા માટેનું સાધન છે.
હવે પ્રગટ કયારે થયા કહેવાય ? તેની શી નિશાની છે ?
જયારે સત્પુરુષ મારો આત્મા છે અને તેની માનીનતા ( મનાશે ) ત્યારે
આ માનીનતા જેની જેટલી પાત્રતા તેટલો તેનો દૃઢાવ થશે.

આજે સમય મર્યાદા હોઇ બહુ ગોષ્ઠિ થઇ ન શકી.
નરેન્દ્ર રાઠોડ
તારીખઃ ૨૩-૦૫-૨૦૨૦
અમદાવાદ

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...