અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનો પ્રાતઃસ્મરણીય શ્લોક
કરાગ્રે વસતિ મુક્તઃ,
કરમુલે તુ ચાક્ષરમ,
કરમધ્યે પરબ્રહ્મ,
પ્રભાતે કરદર્શનમ
શ્લોકનો ગુજરાતી અર્થ
હાથના અગ્રભાગે વસતા અક્ષર મુક્ત , હથેળીના નીચેના ભાગમાં વસતા અક્ષરબ્રહ્મ તથા હસ્તની મધ્યે બિરાજતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું હું પ્રભાત કાળે દર્શન કરું છું
વાહ ... સુંદર
ReplyDelete