Saturday, 16 May 2020

ગઢડા મધ્ય ૯ ( દિવસ – ૨)


ગઢડા મધ્ય ૯ ( દિવસ – ૨)

ભગવાન સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવેલ જ્ઞાનોપદેશની વચનામૃત આધારે ચર્ચા અને ગોષ્ઠિ કરતાં મુખ્યત્વે
·       સ્વરૂપનિષ્ઠા દૃઢ રાખે તો ધર્મનિષ્ઠા દૃઢ રહે
·       નિયમો પાળવાથી પંચવિષય જીતાય
·       શ્રધ્ધાવાળો આગળ વધી  શકે.

તીવ્ર શ્રધ્ધાવાળો હોય તેના લક્ષણોઃ
ઇન્દ્રિયો વશમાં હોય, ભગવાન સંબંધી ક્રિયા કરવા દેહક્રિયા ઉતાવળથી કરે,  નિયમ પાળવા દર્શન કરવા તત્પરતા હોય

  • ·       ભગવાનનું માહાત્મ્ય સમજવાથી શ્રધ્ધા વૃધ્ધિ પામે છે.
  • ·       ભગવાન ભજવાનું સુખ આવે
  • ·       પણ જો ભગવાન ભજો તો દેશકાળ પણ શુભ થશે.


આ ઉપરાંત સ્વરૂપનિષ્ઠા, નિશ્ચય, વિશ્વાસ, દૃઢતા, શરણાગતિ જેવી બાબતો ઉપર ચર્ચા કરીને સ્પષ્ટતા મેળવી સાધનના માર્ગે આગળ વધવા – એક વિચાર કર્યો.  

આઠ દેશકાળની જે વાત શ્રીજી મહારાજે જણાવેલ છે તે અન્વયેજો દેશકાળ શુભ હોય તો સારીરીતે ભકિત થાય અને જો સારીરીતે ભકિત કરવામાં આવે તો દેશકાળ પણ શુભ થાય છે.

જેનામાં સ્વરૂપનિષ્ઠા અચળ છે. તેના શું લક્ષણો છે તેની પણ ચર્ચા કરવામાં આવી.

·       કર્તા-હર્તા પણાનો વિચાર,
·       નિઃસંદેશ અવિચળ વિશ્વાસ
·       સંપુર્ણ સ્વીકાર સાથે શરણાગત
·       આજ્ઞાપાલનમાં તત્પરતા  તેમજ
·       પતિવ્રતાના ગુણો   
આંમ વચનામૃત અધ્યયન અને અભ્યાસ આધારે એક એકાંતિક સાધક તરીકે જીવન જીવવા માટેના પોતાના વિચારો આગવીરીતે તારવીને તેને પ્રોજેકટ પ્રભુ અન્વયેૂ જીવનમાં અખત્યાર કરવાનો એક નાનકડો પ્રયત્ન શરુ  કરેલ છે.      

16-05-2020                                                                     

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...