ગઢડા
મધ્ય ૯
સ્વરૂપનિષ્ઠા નું અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું
આજની ગોષ્ઠીની શરૂઆતમાં જે ગઈકાલે અંતર્દૃષ્ટિ કેતા Introspect અને જાણપણું કહેતા awareness અવેરનેસ
પર શ્રી પ્રભુદાસ પટેલ દ્વારા જે ડિસેક્શન
થયેલ અને dissection of past and projection fo
future પર ચર્ચા કરી.
આપણે આધ્યાત્મિક માર્ગમાં
ડેટા – આપણને કેવી રીતે આગળ લઇ જઈ શકે તેની ચર્ચા
કરવામાં આવી
ડેટા એટલે આપણી ઘણી બધી ધાર્મિક માન્યતાઓ છે તેને એરેન્જ કરી સમજ્યા
વિચાર્યું ઓર્ગેનાઈઝ કરી અને તેના ઉપરથી એક ઇન્ફોર્મેશન
ઇન્ફર્મેશન -
તૈયાર થઈ ઇન્ફર્મેશન તેને કમ્પેર કરી કરી
મૂલ્યાંકન કર્યું એમાંથી
નોલેજ
– જ્ઞાન એટલે અક્ષરપુરુષોત્તમ ઉપાસના
સમજવામાં આવી.
ભકતે સહિત ભગવાન
પ્રગટ ભગવાન અને ભક્તિ
ભગવાન અને સંતના સબંધ અને પ્રગટ ની ભક્તિ અને
સત્પુરુષની જરૂરિયાત જેવી બાબતો ની ઇન્ફોર્મેશન મળી તેના ઉપરથી વિઝડમ મળ્યું.
વીઝડમ
– તેથી આજે આપણે અહીં પહોંચ્યા છીએ
આજ વાત સવાબસ્સો વરસ પહેલા વચનામૃત સારંગપુર 3માં પણ શ્રીજી મહારાજે જણાવેલ છે.
શ્રવણ,
મનન,
નિદિધ્યાસન અને સાક્ષાત્કાર ની આ બાબત આપણી સમક્ષ રજુ કરેલ છે
વચનામૃત
ગઢડા મધ્ય ૯ સ્વરૂપનિષ્ઠાનું, અવતાર
જેવા જાણે તો દ્રોહ થયાનું.
આ વચનામૃતની એપ્લીકેશનમાં જમણાવેલ નિરૂપણ અને પ્રસંગોની ચર્ચા કરવામાં આવી
સાથે સાથે અમોએ વડતાલ ખાતે ગુણાતીતાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ સાથે
થયેલ સંવાદ ઉપર વિઝયુલાઈઝેશન પણ કરવામાં આવ્યું કે જેમાં અમો ઉપસ્થિત હોય તેવી રીતે
આનંદાનંદ સ્વામી,
શુકમુની વિ.સંતો ભકતોની હાજરી પણ માણી અને
એક વિશેષ અનુભવ કર્યો.
વિશેષતો અક્ષરપુરુષોમ ઉપાસના સમજવા માટેના મુખ્ય ચાર વચનામૃતો ગ.મ. ૯, ગ.મ.૧૩, ગ.અં. ૩૦ અને ગ.અં. ૩8 છે. તે
જીવનપ્રાણ જેવા લાગે છે.
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ ૧૫-૦૫-૨૦૨૦
No comments:
Post a Comment