ગઢડા મધ્ય
૮
એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું
, અંતદૃષ્ટિનું
એકાદશીનો
મહીમા કહેનાર કોણ છે. તો સત્સંગનો મહિમા વધી જાય.
જેમ ડોકટર
સ્વામી શંકરાચાર્યની એક વાત કહેતા પહેલા તેમનો મહીમા કહે પ્છી તેમની તતહ કીમ તતહ કીમ ... ની વાત કરે છે.
એકાદશીનો
મહિમા કોણ કહે છે?
પણ આપણે
તો રૂટીન થઇ ગયું છે.
જેમ પાકમાં
ડુંડું આવી જાય પછી વિકાસ અટકી જાય તેમ આપણને સતસંગમા ખબર પડી ગઇ છે
તેમ... ડુંડું
આવી જાય પછી વિકાસ અટકી જાય નિયમ ધર્મ મોળા પડી જાય.
સુરાખાચર સંકલ્પ થાય છે ? પણ એને સંકલ્પ શું છે તેની ખબર જ ન હતી.
લંડનમાં
છાવણીમાં આશીર્વાદ આપતા પ.પુ. મહંતસ્વામી બોલ્યા –
સવારથી આ
જ વાત કરીએ છીએ કે અક્ષરરૂપ થવું અને પુરુષોતમમાં જોડાવું...
આ ભેજામાં
ઉતરતું નથી, એટલે વારે વારે કહેવું પડે છે.
મહિમા સમજતા
નથી એટલે ...
યો.મઃ સંપ સુહૃદભાવની વાતો કરતા, બાપા ધામમાં
ગયા ત્યાં સુધી આ એક જ વાત કરતાં શું એમનું ભેજુ કટાઇ ગયું હશે ? લોકોને શું લાગતું હશે પણ હવેસમજાય છે કે એ વાત પાયાની વાત છે. એસેટ છે.
કેમ ઉત્સાહ
નથી આવતો – કેમ કે એકાદશીનો જેવો મહિમા છે તેવો સમજયા જ નથી.
પુછડેલ ઢોર
જેવી જીદગી થઇ ગઇ છે, મન વિભ્રાત થઇ ગયું છે., વિચારોની સ્પ્ષ્ટતા આપણાને થઇ નથી.
આત્મતૃપ્ત
સ્વામી કે આનંદ સ્વરૂપ સ્વામીની વાતો કેમ સ્પ્ષ્ટ છે તેમને કલેરીટી છે. એટલે
સત્સંગમાં
આપણને સાચો ખપ જાગ્યો જ નથી., જે દિવસે જાગશે તે દિવસે તમે પહોંચી જ જશો. જીવમાંથી
હા પડવી જોઇએ. જીવનો સતસંગ થયો નથી.
કોઇ ગાળ
દે તો કેવી ચોટી જાય છે ?
શબ્દ આકાશનો
ભાગ સમજે છે.
કુત્સીત
શબ્દો માટે
સત્પુરુષ
- શબ્દને આકાશનો ભાગ સમજે છે ?
આપણે - જીવ સાથે વણી લઇએ છીએ.
ગ્રહણ કરવા
જેવા શબ્દોને આનાથી ઉલ્ટું
કથામાં કથા
કઇ રીતે ઉતરે-
·
કથા કરનારનું બાયસ માઇન્ડ
·
તમે જે નકકી કરીને બેઠા છો
·
ભગવાનની
વાત, શાસ્ત્રની
વાત, અને સત્ય અને હિતકારી વાત છે
·
એમ
સમજીને સાંભળવામાં આવે, ખાલી થઇને બેસીએ તો પકડાય
પ.પુ. મહંતસ્વામી
મહારાજ પુરુષોતમ બોલ્યા... ને વાગોળે છે.
વચનામૃત
– મહારાજનો સાક્ષત સમાગમ કરું છું.
વાંચન કરો
ત્યારે સમાગમ કરો છો તેમ સમજો.
જેમ શ્રવણની
રીત આ છે
તેમ તેવી
એકાદશી ભકિત કરવાની રીત સમજાય જાય, તો કામ થઇ
જાય.
રેડીયોના
ટયુનીગ જેવું છે. તેવું
સ્ટેશન વાગે
મહિમા, સમજણનું જેટલું ટયુનીગ
પરફેકટ એટલું વીઝન કાર્ય કલીયર
જેવી સમજણ, તેવું ફળ
આવું હોય ત્યા આવું જ હોય
પ.પુ. મહંતસ્વામી
મહારાજને સળંગ પાંચ નિર્જળા ઉપવાસ આપ્યા ... એની મજા આવતીતી કેવો આનંદ આવતો હશે. ઉપવાસમાં
મજા હોય એવું આપણને મનાય છે. આજ્ઞા અને રાજીપાનો આનંદ
દેહભાવને
કારણે પીડા લાગે છે.
દિવ્યભાવ
હોય તો .. રાજીપાનો વિચાર આવે ઉત્સાહ વધે
નટવરભાઇએ
માનસીમાં સુધારો કરતા પચાસટકા નો સુધારો થયો.
અભિનંદન
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ ૧૩-૫-૨૦૨૦
No comments:
Post a Comment