દરિદ્ર અને દરિદ્રીનો અર્થ
દરિદ્રતા ગુણની ગુણ
દરિદ્રતા અને વિકારો
ઉપર વાત થઈ અને તેનો ઉપાય જણાવતાં શ્રીજી મહારાજ મોટા સંત ની સેવા મોટા સંતોની આજ્ઞા અને મોટા સંતોની કૃપા જણાવે છે
madhya 59 માં મોટા પુણ્ય વાળાને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થાય છે
વડતાલ પાંચ મુજબ સરખી સેવાથી દરિદ્રતા દૂર થાય છે
પ્રથમ 58 તને મોટા પુરુષ નો ભેદભાવ સમજાવતા જણાવે છે કે
જો દેહભાવ હોય તો એ આત્મવિચાર થી ટળે
જો કુસંગ હોય તો સંતોના સંગથી ટળે અને
પૂર્વ સંસ્કારએ અતિ મોટા પુરુષના રાજીપાથી ટળે છે
આમ madhya 41 મુજબ મોટા પુરુષની સેવા કરવાથી આ વિકારો કરે છે અને વિવેક આવે છે
માટે સેવા કરવી તો
મોટાભાગે માનીને
કલ્યાણ માટે અને
ભગવાનની પ્રસન્નતા માટે સેવા કરવી
મધ્ય 28 મુજબ આવા સંતની સેવા થી ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે
madhya 29 મુજબ ભગવાન દ્રઢ આશક્તિ હોય તો વિકારો ટળે છે
સ્વામીની વાત 5 પ્રકરણ 344 ની વાતમાં જણાવ્યું છે કે ભગવાનના ભક્તની સેવા માં માલ છે
આજ્ઞાથી સેવા કરે તો વિકાર ટળે અને
અતિશય સેવા કરે તો પણ વિકાર ટળે
તેમાં ઉપેન્દ્રાનંદ સ્વામીનો પ્રસંગ
ગુણાતીતાનંદ સ્વામીએ દ્રષ્ટિથી તેમનો કામ ખેંચી લીધો
madhya 7 મુજબ સાધુતાના ગુણ એટલે ખમવું
ગુણાતીતાનંદ સ્વામીની વાત પહેલું પ્રકરણ 70 વાતમાં કહ્યું છે કે સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં આ મોટા પુરુષને મને સોંપી દે અને એનો અનુગ્રહ કરે તો વાસના ટળે
આપણાં ગુરુના અંગના વચનામૃત જોઈએ
madhya 7 શાસ્ત્રીજી મહારાજ
અંત્ય બે યોગીજી મહારાજ
અંત્ય 7 પ્રમુખસ્વામી મહારાજ
સતત વણિકના નામાની જેમ આપણે નિરંતર વિચાર કરવાનો છે અને માયનસ - સિસ્ટમથી પણ આપણે નિરંતર વિચાર કરવો કે મારે શું કરવાનું છે અને હું સતત શું કરી રહ્યો છું
આમ પાંચ ટકા કરવાનું છે અને ૯૫ ટકા સમજવાનું છે જો આમ કરવામાં આવે તો દુર્બળતા ટળે અને મોટા પુરુષનો રાજીપો પ્રાપ્ત થાય અને પાત્રતા બને.
આમ દરેક દરિદ્રીનું વચનામૃતમાં જે ગુણના ભાવ સમજવા માટેનું વચનામૃત છે
આમ મોટા સંતની સેવા આજ્ઞા અને કૃપા વરસે તો સર્વ વિકાર ટળી જાય.
આમ મોટા સંતની સેવા આજ્ઞા અને કૃપા વરસે તો સર્વ વિકાર ટળી જાય.
જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ 12-05-2020
No comments:
Post a Comment