Thursday, 30 April 2020

પ્રાતઃ સ્મરણિય શ્લેાક


પ્રાતઃ સ્મરણિય શ્લેાક
નીચે જણાવેલ શ્લેાક અમોએ પ્રોજેકટ પ્રભુ અન્વયે તારીખ ૨૨-૦૩-૨૦૧૯ ના રોજ બનાવેલ હતો.

જુનો શ્લોક
કરાગ્રે વસતે મુકતમ , કરમૂલે ચ અક્ષરમ , 
કર મધ્યે પુરુષોત્તમ , પ્રભાતે કર   દર્શનમ્

જેમાં પુ. પ્રિયસ્વરૂપ સ્વામીને સંસ્કૃત અને ભાષાની દ્રષ્ટિએ ( 29/04/2020) ચેક કરાવતા
નીચે મુજબનો શ્લોક નિત્ય પ્રાતઃ સમયે પથારીમાંથી ઉઠીને હાથના પંજાને આંખ સામે રાખીને બોલવો.
કરાગ્રે વસતિ મુક્તઃ,
કરમુલે તુ ચાક્ષરમ,
કરમધ્યે
પરબ્રહ્મ,
પ્રભાતે કરદર્શનમ
શ્લોકનો અર્થ
હાથના અગ્રભાગે વસતા અક્ષર મુક્ત, હથેળીના નીચેના ભાગમાં વસતા અક્ષરબ્રહ્મ તથા હસ્તની મધ્યે બિરાજતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું હું પ્રભાત કાળે દર્શન કરું છું.


અસ્તુ,
નરેન્દ્ર રાઠોડના સૈાને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ
૩૦/૦૪/૨૦૨૦ ગુરુવાર  

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...