Wednesday, 29 April 2020

ગઢડા મધ્ય-ર


ગઢડા  મધ્ય-ર
પાણીની સેરનું

આત્યંતિક કલ્યાણ માટે ભગવાનના ભક્તો એ શું સમજવું ?
        જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પંચવિષય એ દેહથી જુદા છે. – એમ સમજવું.

અંતઃકરણ એટલે
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર
મન - મનસૂબા કરે
બુદ્ધિ - તર્ક લગાડે
ચિત્ત- ચિંતવન કરે અને
અહંકાર – ટંકાર કરે

ઇન્દ્રિય વિષય તરફ દોટ મૂકે છે, અને જીવ વિષયભોગ વગર રહી શકતો નથી. એટલે ભગવાન સંબંધિત વિષયો ભોગવવા તેમ શ્રીજી મહારાજ જણાવે છે.
નિયમોમાં રહીશું તો રક્ષા થશે અને અંતરમાં મૂર્તિ ધારી રાખવી.
ઉદાહરણઃ
જેમ  બાહ્ય ગુમડું ઔષધથી માટે અને
કુવો ગાળવો હોય તો તેને ગાભા ભરીને શેર્યો બંધ કરવી પડે. ના ઉદાહરણ દ્વારા
પાણી રૂપી વિષયોને રોકી શકાય, મન જીતી શકાય તેમ સમજવું.
મન જીત્યું તેણે જગત જીત્યું
સમીકરણ દ્વારા સમજ આપતાં પ્રભુદાસે કહયુઃ H=O/D  જેટલી જરૂરિયાત ઓછી તેટલું હેપીનેસ કહેતા સુખ વધારે છે.  
સંદર્ભ વચનામૃત
ગઢડા પ્રથમ 18
સંદર્ભ સ્વામીની વાત - કલકત્તી જોયું નથી
એક વાક્યમાં સમાપનઃ
ભગવાન સંતોની આજ્ઞા અને અનુવૃત્તિ શાસ્ત્રના નિયમોમાં રહીને, અક્ષર/ બ્રહ્મ ભાવે પરમાત્માની ભક્તિ કરવી.
અસ્તુ,
જય સ્વામિનારાયણ
ગોષ્ઠીતારીખઃ ૨૮/૦૪/૨૦૨૦ મંગળવાર

1 comment:

  1. જય શ્રી સ્વામિનારાયણ

    ReplyDelete

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...